GUJRAT NO SANSKRUTIK VARSO QUIZ
GUJRAT NO SANSKRUTIK VARSO QUIZ
Quiz
1 / 10
ગુજરાતના પાટનગર ગાધિનગરમા સૌ પ્રથમ કઈ ફિલ્મ બની હતી?
- કુવારા
- હરિશ્ચંદ્ર
- ધરતીના અમી
- આકાશ
ગુજરાતી ભાષાની સૌ પ્રથમ આત્મકથા અને તેના લેખકનું નામ જણાવો ?
- મારી કિસ્મત -સુરેન્દ્ર
- માનવીની ભવાઈ - નર્મદ
- પાછલે બારને -અખો
- મારી હકીકત -નર્મદ
કયા સમયગાળાને સુધાકરન યુગ કહેવામાં આવે છે ?
- ઈ.સ.૧૮૫૦ થી ૧૮૮૫
- ઈ.સ.૧૮૮૫ થી ૧૮૯૦
- ઈ.સ.૧૮૯૦ થી ૧૮૯૫
- ઈ.સ.૧૮૪૫ થી ૧૮૫૦
ગુજરાતી ભાષાની આધ વ્યાકરણને રચના કોને કરી હતી ?
- હેમચંદ્રા ચાર્ય
- સરસ્વતીચંદ્ર
- વિનોબા ભાવે
- નરસિંહ
અમદાવાદનો ઇતિહાસ લખનાર સૌ પ્રથમ ઇતિહાસકાર કોણ હતા ?
- મગનલાલ મોતીવાલા
- વખતચંદ દિયા
- દિનકર મેહતા
- મગનલાલ વખતચંદ
સંસ્કૃત નાટક "હનુમાન " નો ગુજરાતી અનુવાદ કોણે કર્યો ?
- ત્રિભુવન દાસ
- મણીલાલ ત્રિવેદી
- મણીલાલ દ્રિવેદી
- લોક્દેવ્ એફ્ફોમ
"ઝેર તો પીધા છે જાણી જાણી મેવાડના રાણા "કોની પંક્તિ છે ?
- મીરાબાઈ
- નરસિંહ
- નર્મદ
- મકરંદ
ગુજરાતી ભાષાની સૌ પ્રથમ નવલકથા અને તેના લેખક નું નામ જણાવો
- કરણઘેલો - દિપાલી
- કરણઘેલો - નંદશંકર મેહતા
- કરણઘેલો - જીવરાજ
- આમાંથી કોઈ પણ નહિ
" એક મુરખને એવી ટેવ ,પત્થર એટલા પુજે દેવ " પંક્તિ કોની છે ?
- અખો
- અવિનાશ
- પંકજ
- દયારામ
ગુજરાતી ભાષાનું પ્રથમ સચિત્ર મેગેઝીન વીસમી સદી " કોણે શરૂ કર્યું ?
- અલી અહમદ
- હાજી મહમંદ અલારખીયા
- ભીમ સેન
- આવીન્તીકા
No comments:
Post a Comment